MMC નવું લાયા, ઈટાલી ટેકનોલોજી આધારિત સ્લીપિંગ મશીન મહેસાણાના રસ્તા સાફ કરશે
Mahesana City, Mahesana | Nov 3, 2025
મહેસાણા મહાનગરપાલિકા ના મુખ્ય રસ્તાઓ ઇટાલીની ટેકનોલોજી આધારિત મશીન સાફ કરશે અંદાજે 80,000 થી વધુ ના ખર્ચે વસાવેલ આ મશીન હવે શહેરના ચારે તરફના મુખ્ય રસ્તાઓ સતત સાત કલાક સુધી સાફ કરશે