દેવગઢબારીયા: દેવગઢ બારીઆ S R હાઇસ્કુલમાં ઓપરેશન સિંદૂર તેમજ પીએમ મોદીના જન્મદિવસને લઈ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
આજે તારીખ 16/09/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તેમજ ઓપરેશન સિંદૂરને લઈ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.ગુજરાત ભરના 600 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું.જેમાં દેવગઢ બારિયામાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.દેવગઢ બારીયા નગરના એસ આર હાઇસ્કુલ માં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું.તાલુકાના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તેમજ મહેસુલ તેમજ તાલુકા સહિત એસટી વિભાગના કર્મચારીઓ જોડાયા.