ગાંધીનગર: સે-11 ગાંધીનગર પોકસો કોર્ટે 17 વર્ષીય સગીરાને ભગાડી જનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી
Gandhinagar, Gandhinagar | Aug 28, 2025
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના એક ગામેથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી અલગ-અલગ સ્થળોએ દુષ્કર્મ ગુજારવાના ગુનામાં...