#Jansamasya : મહે. વોર્ડ.નં. 4 મા પંડ્યાપોળ ચકલામાં ગટરના કુંવાઓ ભરાઈ જતાં પીવાનાપાણીમા ગંદા પાણી મિક્ષ થવાની સમસ્યા. ત્યારે હેરાન સ્થાનિકો દ્વારા વોર્ડ 4ના કાઉન્સિલર પારુલબેન શાહને જાણ કરાઈ હતી. ત્યારે તેઓ દ્વારા તંત્રને ઉગ્ર રજુઆતો કરાતા મહેમદાવાદ નગરપાલિકા દ્વારા ફાઇટર મશીન તૅમજ ટીમ મોકલી તાત્કાલિક ભરાયેલ કુંવાઓમાંથી ગંદકી,કચરો, પથ્થરો, બહાર કાઢી ફાઇટર મશીન દ્વારા ગટરના ગંદા પાણી ખેંચી કુંવાઓ સાફ કરવાની કામગીરી હાથ ધરાઈ.લોકોએ માન્યો આભાર.