દાંતીવાડા: દાંતીવાડા પોલીસ સ્ટેશન આગળથી એક ગાડી માંથી હથિયાર ઝડપાયા.
આજરોજ સાત કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પોલીસ પોલીસ સ્ટેશનની આગળ વાહન ચેકિંગ કરતી હતી તે દરમિયાન એક ગાડી માંથી બે તલવાર અને એક એરગન મળી આવી તેમજ પોલીસે ગુનો દાખલ કર્યો દાંતીવાડા વાહન ચેકિંગ કરતી હતી ત્યારે દાંતીવાડા ગામ તરફથી એક ક્રેટા ગાડી આવતી હતી તેને પોલીસે રોકાવારી ચેક કરતા ગાડીની પાછળની ડીકી માથી બે તલવાર તેમજ એક એરગન મળી આવતા પોલીસે ગાડી ચાલક ઈસમ સામે અત્યારનો ગુનો દાખલ કરી આગળની કાર્યવહી હાથ ધરી હતી