જલાલપોર: શનિવારે મોડી રાત સુધી બાપાના આગમન માટે સંખ્યામાં થયા ભક્તોનું ઘોડાપૂર જૂનાથાણા પર ઉમટ્યું
Jalalpore, Navsari | Aug 23, 2025
આવનાર ગણેશ ઉત્સવને લઈને બાપાનું આગમનપુર જોશમાં ચાલી રહ્યું છે ત્યારે શનિવારના દિવસે મોડી રાત સુધી બાપાના આગમન માટે...