જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિગ માંડવી નાં વર્ષ -૨૦૨૬-૨૭ ના પ્રમુખ અને હોદેદારો નો શપથવિધિ અને પદગ્રહણ સમારોહ મુખ્ય મહેમાન મુરબ્બી શ્રી કિરણભાઈ સંઘવી અને પુનિતભાઈ ભાચ્છા ની વિશેષ ઉપસ્થિતિમાં, દાતાશ્રી સપનાબેન મુલચંદભાઈ સંઘવી અને પલ્લવીબેન લહેરીભાઈ શાહ ના યોગદાન થી નવકાર મંત્ર નાં જાપ સાથે કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.પ્રમુખ શોભનાબેન પટવા,મંત્રી -ભારતીબેન સંઘવી અને સાધનાબેન મહેતા ,ઉપપ્રમુખ પ્રજ્ઞાબેન સંઘવી અને ડો.પારૂલબેન ગોગરી,ખજાનચી -