આણંદ: વિદ્યાનગર હોમ સાયન્સ કોલેજ ખાતે નેશનલ ટુરિઝમ વીકની ઉજવણી કરવામાં આવી હતી જે અંગે પ્રિન્સિપાલએ પ્રતિક્રિયા આપી
Anand, Anand | Jan 23, 2025 વિદ્યાનગર ચારૂતર વીદ્યા મંડળ સંચાલિત હોમ સાયન્સ કોલેજ ખાતે ફેમિલી રીસોસૅ મેનેજમેન્ટ વિભાગના ટુરિઝમ ક્લબ દ્વારા નેશનલ ટુરીઝમ વીકની ઉજવણી કરવામાં આવી હતી.દેશના 25થી વધુ રાજ્યો ના ઈનક્રેડીબલ ઈન્ડીયા ફીયાસ્ટા 2025ની ઉજવણી કરવામાં આવી હતી.જે અંગે કોલેજના પ્રિન્સિપાલએ પ્રતિક્રિયા આપી હતી.