લીમખેડા: રેલ્વે સ્ટેશન ખાતેથી અજાણ્યા વ્યક્તિ ને 108 દ્વારા દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી પરિવારની શોધ કોણે
Limkheda, Dahod | Sep 4, 2025
રેલવે સ્ટેશન ખાતે એક વ્યક્તિની તબિયત બગડતા વિસ્તારના લોકોની નજર પડી હતી ને ત્યારબાદ તેઓએ તાત્કાલિક 108 ને જાણ કરી હતી...