તા ,૧૮/૦૧/૨૦૨૬ , રવિવાર સમય સવારે ૧૨ :૩૦ કલાકે ભુજ કોંગ્રેસ કાર્યાલય ખાતે S I R તેમજ મતદાર સુધારણા પ્રક્રિયા અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પત્રકાર પરિષદને જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી કે હુંબલ સંબોધન કર્યું હતું.અંજલિ ગોર ,પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ .હુશેન રાયમા , પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ