આજે રવિવારે 3 હંસપુરા ખાતે શાળા સંચાલક મંડળની બેઠક મળી હતી.જેમાં બેઠકમાં FRC અને ભરતીને લઈ સરકાર કરશે હાઈકોર્ટમાં અરજી તેની સામે કોર્ટમાં પડકારવા બેઠકમાં ઠરાવ કરાયો છે. સરકારે વિનંતીઓને ગ્રાહ્ય ન રાખતા કોર્ટમાં પડકારવા ઠરાવ કરાયો છે.15 હજાર સ્વનિર્ભર શાળાઓમાં ફી વધારવા કોર્ટમાં જશે.8 વર્ષ વિતવા છતા સ્વનિર્ભર શાળાઓના સ્લેબ નથી વધ્યા.