રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આત્મનિર્ભ ગુજરાત સ્કીમ થી યુવા ઉદ્યોગ સાહસિકો માટે આસાનો કિરણ બની છે આજે સોમવારે 5:00 કલાકે માહિતી વિભાગે આપેલી વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે કોચ ઇન્ટરનેશનલ ટેકનિક પ્રાઇવેટ લિમિટેડ મોટો લાભ મળ્યો છે જોકે કંપની દ્વારા 100 થી વધુ લોકોને રોજગારી આપવામાં આવી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કંપનીને બેસ્ટ એમએસએમઇ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી.