વડગામ: બસુમાં સોની કામ કરતા બંગાલી વેપારીએ 16 જેટલા લોકોનું સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ લઈ ફરાર થઈ જવાની ઘટના સામેં આવી
Vadgam, Banas Kantha | Jul 23, 2025
બસુ ગામમાં છેલ્લા ૧૨ ૧૩ વર્ષથી સોની કામ કરતા બંગાલી વેપારીએ ગામ લોકોનો વિશ્વાસ કેળવી લોકોના દાગીના બનાવવા તેમજ હોલમાર્ક...