લીમખેડા: પાણીયા ખાતે પોલીસ વિભાગ દ્વારા કરોડોનો દારૂનો નાશ કરાયો
દાહોદ જિલ્લા ના લીમખેડા તાલુકામાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો પાણીયા ખાતે દારૂનો નાશ કરાયો હતો પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરોડો રૂપિયાનું દારૂનું નાશ જેસીબી ની મદદ થી નાશ કરવામાં આવ્યો હતો