માલપુર: માલપુર નો વાત્રક ડેમ છલકાયો,10,500 ક્યુસેક પાણી નદીમાં છોડાયું,નદી કાંઠે વસતા ગામલોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ.
Malpur, Aravallis | Sep 6, 2025
માલપુર તાલુકામાં આવેલો સૌથી મોટો વાત્રક ડેમ છલકાયો છે.ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં સતત 10,500 ક્યુસેક...