અંકલેશ્વર: પોલીસે રાજપીપળા ચોકડી પાસે ઘાસની ગાસડીના ઓથમાં લઈ જવાતા વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે ચાલકને ઝડપ્યો
Anklesvar, Bharuch | Jul 30, 2025
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી વડોદરા તરફ નીકળેલ રાજસ્થાન...