કાલોલ: ભાદરોલી બુઝર્ગ ગામે ભાથીજી મહારાજના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ હાજર રહ્યા.
કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામે આવેલા ભાથીજી મહારાજ મંદિરે ભાથીજી મહારાજ અને ખોડિયાર માતા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન ગામના યુવા મિત્ર દ્વારા કરવામાં આવ્યું હતુ જેમાં કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા તેમજ સભ્ય કિરણભાઈ બેલદાર હાજર રહ્યા હતા. પૂજા વિધિ અને શ્રી ફળ હોમ બાદ મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ મહાપ્રસાદી નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી ભ