મહુધાના સણાલી ગામે અંદાજિત રૂ. ૨ કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનુ ખાતમુહૂર્ત રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ કર્યું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સણાલીના નવીન મકાનનું તકતી અનાવરણ* રૂ. ૩.૨૦ કરોડના ખર્ચે તૈયાર થનાર મહુધા વિધાનસભા વિસ્તારના ૫.૫ કિમીના રસ્તાઓનું ખાતમુહૂર્ત. મીનાવાડા ખાતે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સેવાઓ બની કાર્યાન્વિત. સુપ્રસિદ્ધ દશામાતા ના મંદિરે KDCC બેંક નવા ATM નું લોકાર્પણ કરવામાં આવ્યું.