દાહોદ: દાહોદમા વીજ ચોરી 78 લાખ પહોંચી કુલ 190 જેટલાં શંકાસ્પદ વીજ મિટરો જપ્ત કરાયા વીજ ચોરી હજુ પણ વધવાની શક્યતા
Dohad, Dahod | Sep 21, 2025 દાહોદમા વીજ ચોરી 78 લાખ પહોંચી કુલ 190 જેટલાં શંકાસ્પદ વીજ મિટરો જપ્ત કરાયા વીજ ચોરી હજુ પણ વધવાની શક્યતા હાલ પણ બાકી રહેલા વીજ મીટર લેબ ટેસ્ટ માટે ચેકિંગ હાથ ધરાઈ