ધ્રાંગધ્રા નઞરપાલીકા 10 કરોડ રૂપીયાના 30ઠરાવો ફક્ત 8મીનીટ મા નઞરપાલીકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ છેલી સાધારણ સભામા સવાઁનુમતે મંજૂર કરવા આવ્યા હતા ઠરાવો વીના વિરોધમાં પસાર કરાયા ત્યારે ભાજપ અને કોઞ્રેસના એક માત્ર સુધરાઈ સભ્ય ઉપસ્થિત રહયા હતા