ભારત રત્ન અને માનવ મસીહા ભારતના બધાંરણના ઘડવૈયા નારી ઉત્થાનના પ્રેણેતા દલિતોના તારણહાર એવા બાબા સાહેબના મહાનિર્વાણ દિવસ નિમિતે વિસાવદરના ખોડિયાર પરા ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર કરી અનુ. જાતિ સમાજના આગેવાનો, અગ્રણીઓ, સામાજિક આગેવાનો,, ઉપસ્થિત રહ્યા હતા