સાયલા: સાયલા આખની હોસ્પિટલ સામે વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો આ રસ્તાનું થોડા સમય પહેલાં જ નવિનીકરણ કરાયું હતું
Sayla, Surendranagar | Sep 9, 2025
સાયલા શહેરમાં અનેક રસ્તાઓનું મરામત તેમજ નવિનીકરણ કામ શરૂ કરી લોકોની સુવિધામાં વધારો થાય તેવા સરકાર દ્વારા પ્રયત્નો જોવા...