વાંકાનેર: વાંકાનેર ના આંબેડકરનગર વાલ્મીકિ વિસ્તારના નાગરિકો પાણી, લાઈટ, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત
#jansamasya
Wankaner, Morbi | Jun 3, 2025
વાંકાનેર શહેરના આંબેડકર નગર વિસ્તારમાં વાલ્મિકી વસાહતમાં રહેતા નાગરિકો 21મી સદીમાં પણ શુદ્ધ પીવાનું પાણી, ઉભરાતી ભૂગર્ભ...