જામજોધપુર: જામજોધપુર પંથકમાં નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે વાત કરવામાં આવે તો નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રી ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જામજોધપુરના ગ્રામ્ય વિસ્તાર તથા જામજોધપુરમાં નવરાત્રીની ઉજવણી આમધૂમથી કરવામાં આવશે