પલસાણા ની મિલમાં બ્લાસ્ટ નો મામલો,વધુ બે કામદારોના મોત થતાં પરિવારે ઉધના દરવાજા સ્થિત હોસ્પિટલ બહાર હોબાળો મચાવ્યો
Majura, Surat | Sep 7, 2025
પલસાણાની સંતોષ મિલમાં બનેલી બ્લાસ્ટ ની ઘટનામાં વધુ બે કામદારો મોતને ભેટીયા છે. રવિવારે મૃતકના પરિજનોએ ઉધના દરવાજા સ્થિત...