વ્યારા: વડકુઈ થી વાંસકુઈ અને નાનીચેર રોડના કામચલાઉ ડાયવર્ઝન બંધ કરી વૈકલ્પિક માર્ગ માટેનું જાહેરનામું નિવાસી કલેકટરે બહાર પાડ્યુ
Vyara, Tapi | Jul 20, 2025
તાપી જિલ્લાના સેવાસદન ખાતેથી 12 કલાકે મળતી મુજબ અધિક નિવાસી કલેકટર ઘ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં...