કેશોદ: કેશોદ ના જુનાગઢ હાઈવે રોડ ઉપર ટુ વ્હીલર સ્લીપ થતા એક ને ઇજા,ઇજાગ્રસ્ત ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
કેશોદના જુનાગઢ હાઈવે રોડ પર જુનાગઢ તરફથી આવી રહેલા ટુવિલર પર કાબુ ગુમાવતા ટુવિલર ગાડી સ્લીપ થઈ હતી સવાર એક વ્યક્તિને ઈજા થઈ હતી. જેની જાણ 108 ને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલો હતો