રાજકોટ પૂર્વ: રૂપિયાની મદદ કરવી મોંઘી પડી: મહિલાએ સમયસર દેણું પરત ન કરતાં યુવાને ફિનાઇલ પી લીધું
Rajkot East, Rajkot | Sep 11, 2025
કટારીયા ચોકડી નજીક ટ્રાફિક પોલીસ ચોકી પાસે 34 વર્ષીય યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાયો હતો. મહિલાએ...