જૂનાગઢ: જુનાગઢ જિલ્લા જેલમાંથી મુક્ત થયા દેવાયત ખવડ, હત્યાની કોશિશ ના કેસમાં હતા જેલમાં
જુનાગઢ જેલ માંથી દેવાયત ખવડ નો છૂટકારો જુનાગઢ જિલ્લા જેલમાંથી બહાર આવ્યા દેવાયત ખવડ દેવાયત ખવડ ગાડી માં બેસી રવાના 48 કલાક બાદ જેલમાંથી મળી મુક્તિ દેવાયત ખવડે મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું