અમદાવાદ શહેર: સોના-ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ:આજે ચાંદી ₹2,849 મોંઘી થઈ, આ વર્ષે ભાવ ₹41,000 વધ્યા; સોનું ₹1.10 લાખ/10 ગ્રામ
Ahmadabad City, Ahmedabad | Sep 12, 2025
આજે એટલે કે 12 સપ્ટેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવ સર્વોચ્ચ સ્તરે છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)...