*નડિયાદમાં સરદાર પ્રતિમા પાસે કાંસ પરની દુકાનો ઉતાર્યા બાદ હવે 14 ફૂટ પહોળા કાંસની સફાઈ હાથ ધરાશે, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ ઝડપી થશે. ધારાસભ્ય પંકજ દેસાઈ અને ડેપ્યુટી કમિશનરે સ્થળ મુલાકાત લઈ તપાસ કરી તો 8 ફૂટ ઊંડો કાંસ કચરાને કારણે માત્ર દોઢ ફૂટ જ કાર્યરત હોવાનું જણાયું : હવે સ્લેબ તોડીને સફાઈ કરાશે. મ