બોટાદમાં દિવાળી માટે મનોદિવ્યાંગો એ દીવડા બનાવ્યા
Botad City, Botad | Oct 5, 2025
આજ રોજ રવિવાર ના 11.30 કલાકે સામે આવેલ વિગત પ્રમાણે.આસ્થા સ્નેહનું ઘર સંસ્થામાં વોકલ ફોર લોકલ હેઠળ લોકો ખરીદી કરી રહ્યા છે. જેમાં સ્વદેશી દીવડો ઓ વધુ વપરાશ થાય તેના પર વધારે ભાર રાખવામાં આવે. જે અંગે સંસાધક દ્વારા માહિતી આપવામાં આવી.