દિયોદર: દિયોદરમાં ગરબા રમતી મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ તૈનાત.
ગત મોડી રાત્રે 12:00 કલાક આસપાસ નવરાત્રી મહોત્સવ ને લઈને બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેર ની નવરાત્રી મહોત્સવ જામ્યો છે.ત્યારે નવરાત્રી માં મહિલાઓ ની સુરક્ષાને લઈને દિયોદર પોલીસ ની C ટીમ તૈનાત કરવામાં આવી છે. દિયોદર પોલીસે શહેર ની તિરુપતિ નગર સોસાયટી, ગ્રીન પાર્ક, કર્મચારી નગર સહિત ધરણીધર સોસાયટી ના નવરાત્રી ગરબા મહોત્સવ માં ખાતે પોલીસ ની C ટીમ પહોંચી હતી. જ્યાં નવરાત્રી મહોત્સવ માં કોઈ અસામાજિક તત્ત્વો સહિત રોમિયો ગીરી કરતાં તત્ત્વો સામે બાજ નજર