ટ્રાફિકની વધતી સમસ્યાને લઈને લેવાયો સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી લેવામાં આવ્યા અભિપ્રાયો 85 જેટલા લેફ્ટ ટર્નમાંથી 55 ખોલવામાં આવશે 21 લેફ્ટ ટર્ન ખોલવાની છે પ્રક્રિયા શરૂ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવા લેવામાં આવ્યો નિર્ણય