અસારવા: વેજલપુર વિસ્તારમાં થયેલ ફાયરિંગની ઘટનાના આરોપી ઝડપાયા
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં 13 ફેબ્રુઆરી રાત્રે ચા વેચનાર પર ફાયરિંગની ઘટના બની હતી. બિસ્મિલ્લા બેકરી પાસે આવેલા દિવાન પાર્લરમાં ચાની કીટલી નજીક બેઠેલા ચા વેચનાર પર આરોપીઓએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આમાંથી એક ગોળી ફરિયાદીના જમણા પગમાં લાગી હતી અને બીજી ગોળી ચાની કીટલી તરફ જઈને વાગી હતી.આરોપી અરબાઝ અયુબ શેખે તેના બે સાથીદ