વાઘોડિયા: જમીનનો દસ્તાવેજ કરાવી એક પણ રૂપિયો આપ્યા વગર છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતાઆરોપીને રાજકોટ ખાતેથી ઝડપી પાડ્યો.
Vaghodia, Vadodara | Jul 15, 2025
વાઘોડિયા પોસ્ટે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપી વિમલ મનસુખભાઈ રાજાની ને રાજકોટ...