જામનગર શહેર: જામનગર: આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જામનગર આવી પહોંચ્યા
બોલીવુડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજરોજ જામનગર આવી પહોંચ્યા જામનગર એરપોર્ટ થી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર રિલાયન્સ જવા રવાના થયા હતા આજે જામનગરના રિલાયન્સમાં આકાશ અંબાણી અને ઈશા અંબાણીની ભવ્ય બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું આવ્યું જેમાં સામિલ થવા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જામનગર આવી પહોંચ્યા