જૂનાગઢ: જૂનાગઢ તાલુકાના ખેડૂતોને અગત્યની માહિતી આપતા જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ મૈતર
હાલ ખેડૂતો દ્વારા ઓનલાઇન પ્રક્રિયામાં ભૂલ આવતી હોવાનું જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ મૈતરને ધ્યાને આવતા તેમણે જૂનાગઢ તાલુકાના ખેડૂતોને વીડિયોના માધ્યમથી અગત્યની માહિતી આપી હતી