દાહોદ: દાહોદ તાલુકાના મોટી ખરજ ગામમાં મનરેગા યોજનામાં ફાળવેલ કુવાઓના રૂપિયા સગેવગે કરવાના આક્ષેપો
Dohad, Dahod | Oct 15, 2025 દાહોદ તાલુકાના મોટી ખરજ ગામમાં મનરેગા યોજનામાં ફાળવેલ કુવાઓના રૂપિયા સગેવગે કરવાના આક્ષેપો સાથે ગ્રામ જનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું