મહુવા: મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત લૂંટનો પર્દાફાશ? પ્રદેશ પ્રમુખ ભરતસિંહ તરેડીની તીખી ટકોર
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત લૂંટનો પર્દાફાશ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ તરેડીની તીખી ટકોર મહુવા, તા. ૯ ઓક્ટોબર ૨૦૨૫ આજે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલુ શીંગની હરાજી દરમ્યાન ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા તરેડીએ અચાનક મુલાકાત લઈને ખુલ્લેઆમ ચાલી રહેલી લૂંટનો પર્દાફાશ કર્યો હતો. ભરતસિંહ તરેડીએ પુરાવા સાથે જણાવ્યું કે શીંગ અને કપાસમાં