દિયોદર: ગોલવી ગામે શિક્ષકની બદલીને લઈને આજે પણ ધરણા યથાવત
આજરોજ ચાર કલાક વાવ થરાદ અપડેટ દિયોદર ની ગોલવી ગામે શિક્ષક ની બદલી મામલો ગોલવી ગામે ત્રીજા દિવસે શંકર ભગવાન મંદિરે ગ્રામજનો ધરણા યથાવત્ ગોલવી પ્રા.શાળા શિક્ષકની માંગને લઈને કરી રહ્યા છે ગામ લોકો ધરણા અમારો શિક્ષક પાછો આપો"* ની માંગ સાથે ગામ લોકો બેઠા ધરણા પર વિવિઘ બેનરો લઈને બેઠા ગામ લોકો શિક્ષક ની બદલી રોકવા આચાર્ય શિક્ષકની બદલી કરાતા ગામ લોકોએ રામ ધૂન બોલાવી વિરોધ યથાવત્ રાખ્યો ગોલવી પ્રા. શાળાનાં આચાર્ય શિક્ષક દુદારસિંહ ની કરાઈ છે સૂઇગ