કવાંટ: એક ગામની ધોરણ 8માં અભ્યાસ કરતી બાળા પર બે દિવસમાં બે વખત નરાધમો એ બળાત્કાર ગુજાર્યો હોવાની બાબતે પોલીસે આરોપીને ઝડપ્યો.
Kavant, Chhota Udepur | Aug 11, 2025
કવાંટ તાલુકાના એક ગામમાં શર્મસાર કરતી એક એવી ઘટના ઘટી જેની હકીકત સાંભળી કોઈ પણ વ્યક્તિ મન શર્મથી જુકી જાય જે ઘટના ઘટી એ...