રાજકોટ: હુડકોચોકડી પાસે ટ્રકમાં અચાનક આગ લાગતા થોડીવાર માટે હાઇવે બંધ કરાયો, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો, જાનહાનિઅટકી
Rajkot, Rajkot | Aug 6, 2025
આજે બપોરે 2:30 વાગ્યાની આસપાસ શહેરના હુડકો ચોકડી નજીક એક ટ્રકમાં અચાનક કોઈ કારણોસર આગ ભભુકી ઉઠી હતી.થોડી જ વારમાં આગે...