ધ્રોલ: દિવાળીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ
Dhrol, Jamnagar | Oct 20, 2025 જામનગર જિલ્લાના ધ્રોલમાં દિવાળીના પર્વની ઈચ્છાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો ધ્રોલના અનેક વિસ્તારોમાં નાના બાળકોથી લઈને મોટા યુવાનો દ્વારા ફટાકડા ફોડી દિવાળીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી