જલાલપોર: ભારે વાહનો ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ વિરાવળ પાસેથી ભારે વાહન જતા લોખંડની એંગલ તોડી નાખી
વિરાવળના બ્રિજને જર્જરીત જાહેર કરવામાં આવ્યો હતો. અને ભારે વાહનો જાતિ પ્રસાર થાય તેના માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે છતાં પણ ભારે વાહનો જઈ રહ્યા છે કે જેને લઈને ત્યાં લોખંડની એંગલ મૂકવામાં આવી છે જે આજે તૂટી ગઈ હતી જેના વિડીયો સામે આવ્યા છે.