વડોદરા મહાનગરપાલિકાના ગોર બેદરકારીના કારણે વિવિધ વિસ્તારોમાં પાણીની લાઈનોમાં ભંગાર સર્જાવાના કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેવામાં વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વહીવટી વોર્ડ નંબર 12 વિસ્તારમાં આવતા ખિસકોલી સર્કલ પાસે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાર સર્જાતા લાખો લિટર પાણી વેડફાયું હતું.