આવતી 26 તારીખે ચીખલી ખાતે કાવેરી સુગર ફેક્ટરી ખાતે ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાશે જે અંગે સમગ્ર માહિતી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલે આપી હતી.
ચીખલી: આવતી 26 તારીખે ચીખલી ને કાવેરી સુગર ફેક્ટરી ખાતે ધારાસભ્ય અનંત પટેલ ની આગેવાનીમાં પ્રદર્શન - Chikhli News