સાંસદ ખેલ મહોત્સવમાં રસાખેંચ, લાંબી કૂદ, કોથળા દોડ, કબબડી,વોલી બોલ જેવી રમતો કઠલાલ તાલુકા ની શાળા ના વિદ્યાર્થીઓ રમશે. સાંસદ ખેલ મહોત્સવમાં કઠલાલ તાલુકાની શાળાના મોટાભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાંસદ ખેલ મહોત્સવમાં જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલ કઠલાલ કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશ ઝાલા મહામંત્રી રાજેશ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો હાજર રહ્યા હતા. અને શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા