ચોરાસી: વેસુ માં યુવક અને યુવતીનો ચાલુ ગરબા માં અશ્લીલ હરકત કરતાં વિડીયો સોશ્યલ મીડિયા માં વાયરલ.
Chorasi, Surat | Oct 3, 2025 વેસુ માં યુવક અને યુવતીનો ચાલુ ગરબા માં અશ્લીલ હરકત કરતાં વિડીયો સોશ્યલ મીડિયા માં વાયરલ યુવાને યુવતીને ખોળા માં બેસાડી અશ્લીલ હરકત કરી રહ્યો હતોહાજર ખેલૈયાએ મોબાઈલમાં વિડીયો ઉતાર્યોલોકોએ યુગલને માર માર્યો હોવાની વાત સામે આવી છે.