શિનોર: સિનોરના મીઢોળ ગામથી વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી દ્વારા ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપી પાડ્યો
Sinor, Vadodara | Aug 26, 2025 વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોના ખરીદ વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે મળેલી બાતમીના આધારે સિનોરના મીંઢોળ ગામે રહેતા રમણભાઈ મોતીભાઈ પાટણવાડીયા ના ઘરેથી નશાકારક વનસ્પતિ ગાંજાના છોડનું વાવેતર કરી ગાજરનું સેવન તથા વેચાણ કરતા હોય મકાનમાંથી 26 કિલો 145 ગ્રામ ગાંજો જેની કિંમત ₹2,1450 ના મુદ્દા માલ સાથે અટકાયત કરી એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી